GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના શરૂ | GUJCET 2025 Registration

GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના શરૂ | GUJCET 2025 Registration

GUJCET 2025 Registration

GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના શરૂ
GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાના શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૫ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું ONLINE આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ પરથી તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ દરમિયાન ONLINE ભરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક  

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)

ફોર્મ ભરવા ના શરૂ તારીખ: 17-12-2024
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ:31-12-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *