ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25
પીએમ કુસુમ સોલર પંપ યોજના : નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ ખેડૂત છો અને પીએમ કુસુમ સોલર પંપ યોજના 2024 નો લાભ મેળવવા ઈચ્છો છો તો આજે અમે તમને પીએમ કુસુમ સોલર પંપ યોજના વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું, આ ઉપરાંત આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ પાત્રતા માપદંડ જેવી માહિતી નીચે મુજબ છે.
▪️પીએમ કુસુમ સોલર પંપ યોજના (PM Kusum Solar Pump Scheme):
ભારતમાં દરેક રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કુસુમ સોલર પંપ યોજના શરુ કરવામાં આવી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડીઝલ દ્વારા ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરવો એજ સરકાર નો મુખ્ય ધ્યેય છે. પીએમ કુસુમ સોલર પંપ યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પંપ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 75% સબસિડી આપવામાં આવે છે. આ યોજનામાં વધુ રસ ધરાવતા ખેડૂતો નીચે આપેલી સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
સનેડો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે સહાય, આવી રીતે કરો અરજી | Sanedo Mini Tractor
▪️મુખ્ય હેતુ (main purpose):
કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી પીએમ કુસુમ સોલર પંપ યોજના નો ઉદ્દેશ્ય ખેડૂતોમાં ખર્ચાળ સિચાઈ ઓછી કરવાનો છે, આ યોજના મુજબ ડીજલ પંપનો ઉપયોગ ઓછો કરી સોલાર પંપ અપનાવવા જેથી પર્યાવરણ નુકસાન અટકાય અને સિચાઈ ઓછી ખર્ચાળ બને.
➥ ડીજલ પંપ બંદ કરી સૌર પંપ અપનાવવા
➥ વીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા
યોજના નું નામ | પીએમ કુસુમ સોલર પંપ યોજના |
લાભાર્થી | ભારત દેશના દરેક રાજ્ય ના ખેડૂતો |
મળતા લાભો | સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસીડી સહાય |
હેલ્પલાઇન નંબર | 001-24365666 |
સતાવર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
▪️લાભાર્થીની પાત્રતા (Eligibility of Beneficiary):
➥ લાભાર્થી જંગલ વિસ્તારનો રહેવાસી હોય તો તેમનુ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
➥ લાભ લેનાર સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી જ છે.
➥ યોજના માટે અરજી કરનાર મૂળ ભારત દેશ નો વતની જ હોવો જોઈએ
▪️જરૂરી દસ્તાવેજો (Necessary documents):
➥ લાભાર્થીનું આધાર કાર્ડ
➥ લાભાર્થીની બેંક એકાઉન્ટ પાસબુક
➥ લાભાર્થીની જમીન દર્શાવતું પત્રક
➥ લાભાર્થીનો મોબાઈલ નંબર
➥ લાભાર્થીનું સરનામું પ્રૂફ
➥ લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
➥ લાભાર્થીનો આવકનો દાખલો
➥ લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક
▪️ઓનલાઈન અરજી કઈ રીતે કરવી (How to Apply Online):
➥ સૌ પ્રથમ અહીં ક્લિક કરો
➥ આ યોજનાં સત્તાવાર પોર્ટલ ખોલશે.
➥ લોગીન પ્રક્રિયામાં User Id અને પાસવર્ડ મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.
➥ પોર્ટલમાં લોગીન કર્યા બાદ, Apply Online વિકલ્પ પર ક્લિક કરો.
➥ હવે, નવું રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
➥ નવા ફોર્મ માં જણાવ્યા પ્રમાણે બધી જ માહિતી ભરવી.
➥ ફોર્મ ભર્યા બાદ એક ચકાસણી કરી, Submit બટન પર ક્લિક કરવું.
➥ સબમિટ કર્યા બાદ, યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ પર SMS નાં માધ્યમથી મોકલવામાં આવશે.
➥ SMS મેળવ્યા બાદ યોજના નું સ્ટેટસ ચેક કરી શકો છો.
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
▪️મળવાપાત્ર લાભો (Benefits Available):
➥ ડીઝલથી ચાલતા પંપ માં ઘટાડો થશે તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ વધશે. ખેડૂતોને સોલાર પંપ ના ખર્ચ ના 60 ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજના થી ગરીબ ખેડૂતો પણ તેમની ખેતીમાં સંપૂર્ણ ખેતી કરી શકશે જેથી તેમના પાક સારો થશે. આ યોજના થી ડીઝલ નો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ થશે. ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે જે વીજળી વાપરે છે તેનો ઉપયોગ ઓછો થશે. કુસુમ યોજના શરૂ થવાથી નાણા ની અછત પણ દૂર થશે અને ખર્ચ પણ ઓછો થશે.
▪️અમારી સાથે જોડાઓ (Join us):
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |
▪️નોંધ (Note):
➥ અમે આ પોસ્ટમાં તમામ માહિતી આપીએ છીએ તે સાચી છે પરંતુ જો કોઈ ભૂલ થશે, તો અમે તેના માટે જવાબદાર રહેશે નહીં. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને સૂચનાને ધ્યાનથી વાંચો. લિંક નીચે આપેલ છે .તે તપાસો.
લેટેસ્ટ અપડેટ – અહીં ક્લિક કરો
✅ વોટ્સએપ ગ્રુપ ➟ અહીં ક્લિક કરો
✅ ફેસબુક પેજ ➟ અહીં ક્લિક કરો