ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25

➜ આ યોજના કૃષિ સાધન સહાય યોજના છે. આ Sanedo Mini Tractor Yojana 2024 ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. આ સહાય યોજના મેળળ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનાર 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. લાભાર્થી ખેડૂતને આ યોજના હેઠળ ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં. આ સાધનનો ખેડૂતો માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરી શકશે. તો ચાલો આ યોજનાના ફોર્મ કેવી રીતે ભરવા તથા તેના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ? તેની માહિતી મેળવો.
▪️સનેડો ટ્રેકટર સહાય યોજના (Sanedo Tractor Assistance Scheme):
➜ રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડા સાધનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મીની ટ્રેકટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે તેમ છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે મીની ટ્રેકટર સનેડો ખરીદવા સહાયની જાહેરાત કરી છે. આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા ઉપર ખેડૂતોને સહાય મળશે.
▪️ઘટકનું નામ (Component Name):
➜ રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
▪️સહાયનું ધોરણ (Standard of assistance):
➜ 2500
▪️ જરૂરી ડોક્યુમેન્ટ (Required documents):
- ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
- 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
- બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
- આધારકાર્ડની નકલ
- કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
- લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
Pradhan Mantri Jandhan Yojana 2024: You will also get Rs 10,000 for free if you open a Jan Dhan account, know full details
▪️અગત્યની તારીખ (Important date):
ફોર્મ શરૂ તારીખ: | 23/09/2024 ના સવારના 10.30 કલાકે |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 29/09/2024 |
▪️મહત્વપૂર્ણ લિંક (Important link):
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
▪️અમારી સાથે જોડાઓ (Join us):
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |
▪️સનેડો સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી (How to Online Apply Sanedo Sahay Gujarat):
- સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- જે પરિણામ આવે તેમાંથી ઓફિશિયલ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
- જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
▪️પાત્રતા અને નિયમો (Eligibility and Rules):
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા તથા નિયમો બનાવેલ છે. જે લાભાર્થી ખેડૂત ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
- જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
- ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
- આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
- આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.
▪️મહત્વનો મુદ્દો (Important Point):
યોજનાનું નામ | સનેડો સહાય યોજના |
ક્યા વિભાગ દ્વારા ચાલુ કરેલ છે? | કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
કોણે-કોણે લાભ? | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને |
કેટલી સહાય? | આ યોજના હેઠળ કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે. |
અરજી ક્યાં કરવાની રહેશે? | આ યોજનાની અરજી ઓનલાઈન કરવાની રહેશે. |
વિશેષ નોંધ | આ યોજનાનો લાભ ખેડૂતને 7 વર્ષમાં એક જ વાર મળશે. |
યોજનાની અગત્યની શરત | આ સાધનનો માત્ર ખેતી કામમાં જ ઉપયોગ કરી શકશે. |
ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થઈ? | 23/09/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29/09/2024 |
અધિકૃત વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
▪️નોંધ (Note):
→અમે આ પોસ્ટમાં તમામ માહિતી આપીએ છીએ તે સાચી છે પરંતુ જો કોઈ ભૂલ થશે, તો અમે તેના માટે જવાબદાર રહેશે નહીં. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને સૂચનાને ધ્યાનથી વાંચો. લિંક નીચે આપેલ છે .તે તપાસો.
લેટેસ્ટ અપડેટ – અહીં ક્લિક કરો
✅ વોટ્સએપ ગ્રુપ ➟ અહીં ક્લિક કરો
✅ ફેસબુક પેજ ➟ અહીં ક્લિક કરો