ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, તાર ફેન્સીંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ ખેડૂતલક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન ઓનલાઈન થાય છે. આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. આજે આપણે ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે?, કેવી રીતે સહાય મળે ? તથા તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.
▫️ઘટકનું નામ:
➥ તાડપત્રી
▫️તાડપત્રી સહાય યોજના (હાઇલાઇટ પોઇન્ટ):
યોજનાનું નામ | તાડપત્રી સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અમારા હાર્ટસઅપ ગ્રુપમાં જોડાઓ | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઝોન વાઈઝ અરજીઓ કરી શકાશે. |
▫️સહાયનું ધોરણ (Standard of assistance):
- અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
- અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
▫️ડોક્યુમેન્ટ (Document):
1. ખેડૂતનું આધારકાર્ડની નકલ
2. ખેડૂતની જમીનની નકલ 7-12-8
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
10. બેંક ખાતાની પાસબુક
▫️અગત્યની તારીખ (Important date):
ફોર્મ શરૂ તારીખ: | 23/09/2024 |
ફોર્મ માટે છેલ્લી તારીખ: | 29/09/2024 |
▫️મહત્વપૂર્ણ લિંક (Important link):
➥ અરજી કરવા માટે અહીં ક્લિક કરો
▫️અરજીનું સ્ટેટસ અને રિપ્રિન્ટ (Application status and reprint):
▫️તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ (Assistance Standard in Tadpatri Assistance Scheme):
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14) | આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) | આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4) | આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
સામાન્ય ખેડૂતો માટે(AGR-2) | આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
NFSM (Oilseeds and Oil Palm) | આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે. |
▫️તાડપત્રી સહાય યોજનાની પાત્રતા (Tadpatri Assistance Scheme Eligibility):
- લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
-
તાડપત્રી સહાય યોજના ત્રણ વાર લાભ મળશે.
- Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
▫️અમારી સાથે જોડાઓ (Join us):
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |
▫️નોંધ (Note):
→અમે આ પોસ્ટમાં તમામ માહિતી આપીએ છીએ તે સાચી છે પરંતુ જો કોઈ ભૂલ થશે, તો અમે તેના માટે જવાબદાર રહેશે નહીં. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને સૂચનાને ધ્યાનથી વાંચો. લિંક નીચે આપેલ છે .તે તપાસો.
લેટેસ્ટ અપડેટ – અહીં ક્લિક કરો
✅ વોટ્સએપ ગ્રુપ ➟ અહીં ક્લિક કરો
✅ ફેસબુક પેજ ➟ અહીં ક્લિક કરો
▪️વધુ વાંચો:-
મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કીટ, જલ્દી કરો અરજી:Beauty Parlor Assistance Scheme 2024
IDFC બેંક પર્સનલ લોન,IDFC Bank Personal Loan
M parivahan એપ: વાહનના નોંધણી નંબર પરથી વાહન માલિકની વિગતો મેળવો