મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કીટ
BMB શૃંગાર એ ભારતીય મહિલા બેંક (BMB) દ્વારા બ્યુટી પાર્લર, સલૂન અથવા સ્પા બિઝનેસ શરૂ કરવા અથવા વિસ્તરણ કરવા માગતી મહિલા સાહસિકોને ઓફર કરવામાં આવતી બિઝનેસ લોન સ્કીમ છે. આ યોજના લવચીક ચુકવણીની શરતો અને સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે ₹1 કરોડ સુધીની લોન ઓફર કરે છે. લોનની રકમ: ₹1 કરોડ સુધી.
ભારત સરકાર અને ગુજરાત દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ, Beauty Parlor Assistance Scheme છે.
ચાલો તમને જણાવીએ કે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના શું છે? બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ કયા લોકોને મળશે? આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોકયુમેંટ જોઈએ અને બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચવી.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાં શું છે? (What are Beauty Parlor Kit Assistance Schemes?):
બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થિતિના કારઅને બ્યુટી પાર્લર કીટ નથી ખરીટી શકતા તેવા નાગરિકો આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,800/- ની સહાય આપવામાં આવશે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ શું છે? (What is the purpose of Beauty Parlor Kit Assistance Scheme?):
બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે, પરંતુ તેની પાસે પરિવાની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી તેથી આ યોજના હેઠળ તેમણે બ્યુટી પાર્લર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી આવા લોકો પોતાનો વ્યવસ્યા ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાના પાત્રતા અને શરતો (Eligibility and Conditions of Beauty Parlor Kit Assistance Scheme):
જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગો તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનનોં લાભ મળશે. જે પાત્રતાઓ નીચે મુજબ આપેલ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો વટની હોવું જોઈએ.
- જે લોકો પાસે BPL કાર્ડ છે તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે.
- આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો મળશે.
- જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય (Assistance available under Beauty Parlor Kit Assistance Scheme):
સમાજન પછાત અને આર્થિક રીતે નબળાં લોકો જે બ્યુટી કીટ ખરીદવા માંગે છે, પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાના કારણે બ્યુટી પાર્લર સહાય યોજનાને ખરીદી શકતા નથી પરંતુ જો તેમણે બ્યુટી પાર્લર સહાય યોજના ખરીદવી છે. તો આ બ્યુટી પાર્લર કીટ સહાય તોજન હેઠળ તેમણે રૂપિયા 11,800/- ની સહાય આપી રહી છે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી તેની માહિતી? (Information on how to apply for Beauty Parlor Kit Assistance Scheme?):
બ્યુટી પાર્લર સહાય યોજનામાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.
- સૌ પ્રથમ તમારે google માં સર્ચમાં જઈને ” e-kutir-portal ” સર્ચ કરવાનું રહશે.
- ત્યાર બાદ તમાર સામે આ યોજનાની અધિકૃત વેબસાઇટ e-kutir portal નું હોમ પેજ ખુલશે.
- e-kutir portal ના હોમ પેજ પર ઘણી બધી યોજનાઓ દેખાશે જેમાં ” માનવ કલ્યાણ યોજના ” પેહલી યોજના પર ક્લિક કરો.
- જો તમે પેહલા કોઈ દિવસ આ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી છે તો user id અને password બનાવેલ હોય તપ ” login તો portal ” કરવાનુંરહશે.
- લોગિન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનામાં ચાલતી વિવિધ નામની અલગ યોજનો બતાવશે.
- તેમાં તમાર સામે આ યોજનાનું ફોર્મ ખુલશે.
- જેમાં હવે તમારે માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને ” save & next ” પર ક્લિક કરવાનું રહશે.
- હવે અહિયાં ધણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને ” બ્યુટી પાર્લર કીટ સહાય ” માટે અરજી સિલેકટ કરવાનું રહશે.
- ત્યાર બાદ આ કામ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર અથવા અનુભવના પ્રમાણપત્રકોની વિગતો દાખલ કરવાની રહશે.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ રેશનકાર્ડની નકર, BPL ના ડોકયુમેંટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે.. માગ્યા મુજબ તમામ ડોકયુમેંટ ઓનલાઇન સ્કેન કરીને અપલોડ કરવાના રહશે.
- ત્યારે બાદ આપેલી નિયમો અને શરતો વાંચે ” confirm application ” હશે તેના પર ક્લિક કરવાનું રહશે.
- ત્યાર બાદ છેલ્લે ઓનલાઇન અરજી કર્યા બાદ જે એપ્લિકેશન નંબર આવે તેણે ત્યારે સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવાનો રહશે.
આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. (In this way you can apply online.):
બ્યુટી પાર્લર સહાય યોજનામાં અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
બ્યુટી પાર્લર સહાય યોજના 2024 શું છે? (What is Beauty Parlor Assistance Scheme 2024?):
બ્યુટી પાર્લર આસિસ્ટન્સ સ્કીમ 2024 એ બ્યુટી પાર્લર માલિકો અને કામદારોને ટેકો આપવાના હેતુથી સરકારી પહેલ છે. તે તેમની કૌશલ્ય વધારવા અને તેમના વ્યવસાયોને વધારવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય, તાલીમ કાર્યક્રમો અને સંસાધનો પ્રદાન કરે છે. ભલે તમે હમણાં જ શરૂઆત કરી રહ્યાં હોવ અથવા વિસ્તરણ કરવા માંગતા હો, આ સ્કીમ તમને જરૂરી પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે!
નોંધ (Note):
→અમે આ પોસ્ટમાં તમામ માહિતી આપીએ છીએ તે સાચી છે પરંતુ જો કોઈ ભૂલ થશે, તો અમે તેના માટે જવાબદાર રહેશે નહીં. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને સૂચનાને ધ્યાનથી વાંચો. લિંક નીચે આપેલ છે .તે તપાસો.
લેટેસ્ટ અપડેટ – અહીં ક્લિક કરો
✅ વોટ્સએપ ગ્રુપ ➟ અહીં ક્લિક કરો
✅ ફેસબુક પેજ ➟ અહીં ક્લિક કરો
🔸વધુ વાંચો:-
RRB NTPC (ગ્રેજ્યુએટ) ભરતી 2024 – 8113 પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
GSRTC રાજકોટ ભરતી 2024,GSRTC Rajkot Recruitment 2024
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2025,જગ્યાઓ 39481
IDBI બેંક ભરતી 2024: આઈડીબીઆઈ બેંકમાં ભરતી
SBI ભરતી 2024,SBI Recruitment