https://indiasarkarinews.in/

safai kamdar bharti 2024

RMC Recruitment for 532 Rojamdar Safai Kamdar Posts 2024

RMC Recruitment 2024: Explore Full Eligibility Criteria for 219 Fire Operator Posts - YOYO SARKARI
Safai Kamdar Bharti 2024

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024: રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે સરકારશ્રીના મીનીમમ વેજીસના ધોરણે ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

                                                                     વધુ વિગતો:

                                                         RMC Bharti 2024
સંસ્થા નુ નામ: રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ: રોજમદાર સફાઇ કામદાર (પાર્ટ ટાઇમ)
કુલ ખાલી જગ્યા: 532
છેલ્લી તારીખ: 13/09/2024
એપ્લિકેશન મોડ: ઓફલાઈન

રેલ્વે ભરતી બોર્ડ (RRB) પેરા-મેડિકલ ભરતી 2024 – 1376 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

  લાયકાત

  • ઉમેદવાર અને તેનો પરિવાર ઓછામાં ઓછા ૨૦ કે તેથી વધુ વર્ષથી રાજકોટ શહેરનો રહેવાસી હોવો જોઇએ.
  • ઉમેદવારના માતા/પિતા/દાદા/દાદી રાજકોટ મહાનગરનગરપાલિકામાં કાયમી સફાઇ કામદાર રહી ચુકયા હોય, તે ઉમેદવાર જ અરજી કરી શકશે.
  • ઉમેદવારના પરિવારના કોઇપણ વ્યક્તિ સરકારી, અર્ધ સરકારી/પબ્લિક સેકટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ.( કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને બાળકો)

વય મર્યાદા

  • વય ૧૮ થી ૪૫ વર્ષ (અરજી સ્વીકારવાની અંતિમ તારીખની સ્થિતિએ ).

પગાર

  • પગાર સરકારશ્રીના વખતો વખતના બિન કુશળ કામદારના મીનીમમ વેજીસના ધારાધોરણ મુજબ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 સુચના

  1. ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમ્યાન તા. ૨૧/૦૮/૨૦૨૪ થી તા. ૧૧/૦૯/૨૦૨૪ સુધીમાં નિયત અરજી ફોર્મ (નિ-શુલ્ક) મળી શકશે.
  2. ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૫:૦૦ (૨.૦૦ થી ૨.૩૦ રીસેશ) દરમ્યાન તા. ૨૧/૦૮/૨૦૨૪ થી તા. ૧૩/૦૯/૨૦૨૪ સુધીમાં રૂબરુ સ્વીકારવામાં આવશે.
        અગત્યની તારીખ:

    ફોર્મ માટે છેલ્લી તારીખ 13/09/2024
    Rajkot Municipal Corporation, Rajkot (RMC) Recruitment - 2015 | Career Gujarat : Govt. Jobs | Sarkari Naukri | GK | Education
    રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2024

    🗣️सरकारी योजनाओं एवं भर्तियों की समस्त जानकारी के लिए जुड़ें

    🟡व्हाट्सएप ग्रुप ➟ यहां क्लिक करें
    🟡फेसबुक पेज ‍ ‍ ➟ ‍ ‍ यहां क्लिक करें

રેલ્વે ભરતી બોર્ડ (RRB) પેરા-મેડિકલ ભરતી 2024 – 1376 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *